HomeDeshકર્ણાટકઃવડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કર્ણાટકઃવડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કર્ણાટકના શિવમોગામાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસે જુઠ ફેલાવવા માટે એક ઈકોસિસ્ટમ બનાવી છે.કર્ણાટકમાં લાંબા સમયથી ફુગ્ગો ફુલાવવામાં આવી રહ્યો હતો. આ બલૂન પર એકથી વધુ એક ખોટી વાતો લખવામાં આવી હતી, પરંતુ કર્ણાટકના લોકો આ બધું જાણે છે. વડાપ્રધાને કહ્યું કે ‘2014 પહેલા સોપારીની લઘુત્તમ આયાત કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો હતી, જે અમે વધારીને 350 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે. ખેડૂતો માટે કરવામાં આવેલા કામ અંગે વડાપ્રધાને કહ્યું કે મોટા સંકટ વચ્ચે પણ અમે દેશમાં ખાતરની અછત નથી થવા દીધી.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments