HomeAhmedabadAMCની સ્ટેન્ડિંગ કમીટીની બેઠક યોજાઈ

AMCની સ્ટેન્ડિંગ કમીટીની બેઠક યોજાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહત્વાના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. બેઠકમાં  સ્કૂલ બોર્ડનું નવું બિલ્ડીંગ બનાવવું નક્કી કરવામા આવ્યું છે. બિલ્ડીંગ બનાવવા માટે  કરોડનો ખર્ચ કરવામાં આવશે.12 એપ્રિલે રૂ 1445 કરોડના વિકાસ કામોનું લોકાઅર્પણ કરવામાં આવશે.બેઠકમાં રોડ બનાવવાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.રોડ બનાવવાની કામગીરી અંતર્ગત 70 રોડ દબાણ,ફૂટપાથ ના લીધે હજુ કામ અટકેલા છે.રોડ અને દબાણ ના કામોની અધિકારીઓની ચાર ઝોનની દક્ષિણ ઝોન ,ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચીમ ઝોન અને ઉત્તર પશ્ચિમ,ના રોડ અંગે ચર્ચા થઈ છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments