HomeDeshબ્રેકિંગઃ જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા

બ્રેકિંગઃ જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા

એનઆઈએએ જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરી છે.એનઆઈએ જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફન્ડિંગ મામલે એનઆઈએ તપાસ કરી હતી.એક વ્યક્તિને તપાસ માટે કસ્ટડિમાં લેવામાં આવ્યો હતો.કસ્ટડિમાં લેવામાં આવેલા વ્યક્તિની ઓળખ ઈસાક એહમદ તરીકે થઈ છે.ઈસહાકના પિતા રમઝાન ભટ્ટના જણાવ્યા અનુસાર ઈસહાક મજૂરી કામ કરે છે. અને પથ્થરમારાની ઘટના અને આતંકવાદી પવૃતિ સાથે કોઈ સબંધ નથી. વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments