HomeDeshNCP ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું

NCP ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડી દીધું છે.છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.ત્યારે મહરાષ્ટ્રના રાજકારણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે.પવારના રાજીનામાં અંગે જુદા જુદા  રાજ્કીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે.શરદ પવાર બાદ અજીત પવારને તમેના  ઉત્તરાઅધિકારી માનવામાં આવી રહ્યાં છે.જોકે શરદ પવારે રાજીનામું આપવાનો કારણ જણાવ્યું નથી.થોડા દિવસો પહેલા શરદ પવારે નિવેદન આપ્યું હતું કે રોટલી પલટવાનો સમય આવી ગયો છે.એનસીપી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સાથે ગઠબંધમાં છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments