HomeUncategorizedશિવુભાની મુશ્કેલીમાં થયો વધારો

શિવુભાની મુશ્કેલીમાં થયો વધારો

તોડ્કાંડના કેસમાં શીવુભાના વધુ બે દિવસના રિમાંડ મંજુર થયા છે. તોડ્કાંડના કેસમાં સંડોવાયેલા યુવરાજ સિંહ જાડેજાના શાળાના રિમાંડ પૂર્ણ થતા તેને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેના વધુ બે દિવસના રિમાંડ મંજુર થયા છે. ડમીકાંડમાં અત્યારસુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે જયારે 40 લોકો સામે ફરીયાર નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાંડની માંગ કરવામાં આવી હતું પરંતુ કોર્ટે ફક્ત બે દિવસના રિમાંડ મંજુર કર્યા છે.જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments