HomeGujaratબ્રેકિંગ સી.એમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો

બ્રેકિંગ સી.એમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો

ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટલેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.તેમને સરાવાર અર્થે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેડી હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમનો સમગ્ર પિરવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો.અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી માહિતિ પ્રપ્ત થઈ છેVR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments