HomeAhmedabadગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા ૧૫૫ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા ૧૫૫ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૫૧ કેસ

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થતા આંશિક રાહત મળી છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા 155 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ નવા 51 કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરામાં 28 અને સુરતમાં 23 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1301 થઈ છે, જ્યારે 7 દર્દીઓની હાલત વધુ ખરાબ રહેતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં 1294 લોકોની હાલત સ્થિર છે. નવી યાદી મુજબમ, ગુજરાતમાં 250 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments