આખરે બાહુબલી મુખ્તાર અંસારી નિર્દોષ જાહેર થઈ ચુક્યા છે.ગેંગસ્ટરને કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં 10 વર્ષની સજા થઈ છે અને સાથે જ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી તારીખ લંબાવાના કારણે 29 એપ્રિલે થઇ હતી. તેમના પર કૃષ્ણાનંદ રાયના કાફલા પર એકે૦૪૭ના 500 રાઉન્ડ ફાયરિંગનો આરોપ લાગેલો હતો. સીયાદી ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમને ફાયરિંગ કર્યું હતું. જે કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. આ સાથે જ મુખ્તાર અંસારીના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અંસારીને કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે.જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ