HomeUncategorizedગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ

ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 55 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 28 અને વડોદરામાં 38 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ 1396 એક્ટિવ કેસ છે. 7 દર્દીઓની હાલત વધુ ખરાબ રહેતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 1389 કોવિડ દર્દીઓની હાલત સ્થિર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments