HomeDeshPM મોદી ઝેરી સાપ જેવાઃમલ્લિકાર્જુન ખડગે

PM મોદી ઝેરી સાપ જેવાઃમલ્લિકાર્જુન ખડગે

કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જીભ લપસી હતી. તેમણે પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.ખડગેએ કર્ણાટક ચૂંટણી પ્રચાર માટે કલબુર્ગીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે પહેલા પીએમ મોદીને સારા વ્યક્તિ ગણાવ્યા અને પછી તેમની ભાષા અભદ્ર બની ગઈ. ખડગેએ કહ્યું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારતા હશોકે ઝેર છે કે નહીં પરંતુ તમે ચાખશો તો તમારૂ મોત થઈ જશે. જો કે આ અંગે ખડગેએ સ્પષ્ટતા પણ કરી હતી. તેણે કહ્યું કે હું પીએમ મોદી માટે નથી કહ્યું. મારો મતલબ હતો કે ભાજપની વિચારધારા સાપ જેવી છે. મેં પીએમ મોદી માટે અંગત રીતે આવું ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું કે તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments