સુપ્રીમની ફોજદારી અને સિવિલ કેસના ડિજીટલ રેકોર્ડ બનાવવા સુચના
દેશની તમામ જીલ્લા અદાલતોને સુપ્રીમ કોર્ટ આદેશ .ફોજદારી અને સિવિલ કેસના ડિજીટલ રેકોર્ડ બનાવવા સુચના આપવામાં આવી છે. SCએ કહ્યું કે જવાબદારી સાથે મજબુત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું જોઈએ . ન્યાયિક પ્રકિયાની કામગીરી સરળ બનાવવા માટે તમામ રેકોર્ડ ડિજીટલ બનાવીને અપડેટ કરવા જોઈએ . અલ્હાબાદ હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સજા રદ કરતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેચે 24 સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે ડિજીટલ સુરક્ષા અંગેનો SOP બહાર પડ્યો હતો. વધુ સમાચાર જોવા માટે જોતા રહો VR live સમાચારની માહિતી માટે જોતા રહો અમારી વેબ સાઈટ