HomeFinanceભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

ગુરૂવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 348 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 101 પોઈન્ટનો  ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ 348 પોઈન્ટના વધારા સાથે 60649 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 101 પોઈન્ટના ઉછાળા સાથે 17915 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 170 પોઈન્ટના ઉછાળા સાથે 43000 પોઈન્ટ પર બંધ થયો હતો.જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments