HomeGujaratરાજપૂત સમાજે ગૃહમંત્રી હર્ષે સંઘવી સાથે બેઠક કરી

રાજપૂત સમાજે ગૃહમંત્રી હર્ષે સંઘવી સાથે બેઠક કરી

રાજપૂત સમાજે ગૃહમંત્રી હર્ષે સંઘવી સાથે બેઠક યોજી હતી.બેઠકમાં ડમીકાંડ અને સરકારી ભરતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુવરાજ સિંહના પરિવારને કોઈ કનડગત ન થાય તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજા અંગે રાજપૂત સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે એવું લાગતું નથી કે તેમણે તોડ કર્યો હોય.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  આ અંગે ન્યાયિક તપાસ કરવાની બાહેંધરી આપી હતી.જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments