HomeDeshમહારાષ્ટ્રમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવો ગયો છે. શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર 15 દિવસની અંદર  પડી જશે.ત્યારે આ અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રતિક્રિયા આપી છે. જલગાંવ જિલ્લામાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે અને તેમની પાર્ટી તેના માટે તૈયાર છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments