HomeDeshસુપ્રીમ કોર્ટના પાંચ જજ થયા કોરોનાથી સંક્રમિત

સુપ્રીમ કોર્ટના પાંચ જજ થયા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.હવે સુપ્રીમ કોર્ટેના જજ કોરોનાથી સંક્રમિત થયા છે. સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જેના પર ચાલી રહી છે.આ અરજીની સુનાવણી કરી રહેલા બે જજ કોરોનાથી સંક્રમિત થયા છે. સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં અન્ય કેસોની સુનાવણી પણ પ્રભાવિત થશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments