HomeDesh દિલ્હી-એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદ

 દિલ્હી-એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદ

દિલ્હી-NCRમાં મોડી રાત્રે હળવા વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થયો હતો. આ પછી અહીં હવામાન બદલાયું. હવામાન વિભાગે રાત્રે લગભગ એક વાગ્યે માહિતી આપી હતી કે આગામી કેટલાક કલાકો દરમિયાન દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments