HomeDeshઅમૃતપાલ સિંહની 36 દિવસ પછી ધરપકડ

અમૃતપાલ સિંહની 36 દિવસ પછી ધરપકડ

ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહની પંજાબની મોગા પોલીસે ધરપકડ કરી છે . મીડિયા રીપોર્ટ અનુસાર તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે અમૃત પાલની ગુરુધ્વારમાથીઅટકાયત કરવામાં આવી છે અમૃતપાલ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. અમૃતપાલે પંજાબના અજનલા પોલીસ સ્ટેશન પર 23 ફેબ્રુઆરીએ પોતાના એક સમર્થકને છોડાવવા માટે હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી પોલીસ તેને શોધી રહી છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવારવીડિયો જાહેર કર્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments