ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહની પંજાબની મોગા પોલીસે ધરપકડ કરી છે . મીડિયા રીપોર્ટ અનુસાર તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે અમૃત પાલની ગુરુધ્વારમાથીઅટકાયત કરવામાં આવી છે અમૃતપાલ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. અમૃતપાલે પંજાબના અજનલા પોલીસ સ્ટેશન પર 23 ફેબ્રુઆરીએ પોતાના એક સમર્થકને છોડાવવા માટે હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી પોલીસ તેને શોધી રહી છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવારવીડિયો જાહેર કર્યા હતા
.
.