HomeDeshછોકરા-છોકરી જ બની શકે પતિ-પત્ની' બીજું કોઈ નહીં'? સજાતિય લગ્નને લઇને સુપ્રિમકોર્ટનો...

છોકરા-છોકરી જ બની શકે પતિ-પત્ની’ બીજું કોઈ નહીં’? સજાતિય લગ્નને લઇને સુપ્રિમકોર્ટનો સવાલ

સમલૈંગિક લગ્નનાં મુદે સુપ્રીમ કોર્ટમાં હાલમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે ત્રીજા દિવસે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને અરજદારોની દલીલો સાંભળ્યાં બાદ SCએ આ મુદા પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી.ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે આ દરમિયાન પ્રશ્ન કર્યો કે શું લગ્ન કરવા માટે 2 અલગ-અલગ લિંગનાં હોવું જરૂરી છે? CJIએ આ દરમિયાન કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. તેમણે કહ્યું કે સમલૈંગિક સંબંધ માત્ર શારીરિક નથી પરંતુ તેનાથી વધારે ઈમોશનલ સંબંધ છે. 69 વર્ષ જૂનાં મેરેજ એક્ટનું વિસ્તરણ કરવું ખોટું નથી. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments