HomeGujaratમસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઇને હાઇકોર્ટમાં કેમ થઇ સુનાવણી

મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઇને હાઇકોર્ટમાં કેમ થઇ સુનાવણી

ગુજરાતમાં મસ્જીદો પર લાગેલા લાઉડ સ્પિકરથી લોકોને હાલાકી પડી રહી છે, તે અંગે હાઇકોર્ટમાં સુનાવણી  થઇ,,જેમા સવારે ચાર થી પાચ વાગ્યા દરમિયાન જે રીતે આજાન થાય છે તેનાથી લોકોને કઇ રીતે હાલાકી પડે છે તે અંગે વિડીયો રજુ કરાયા હતા, સાથે લોકોની ઉંઘ કઇ રીતે ખરાબ થઇ રહી છે તે અંગે પણ પુરાવા અપાય છે,,આ અંગે કોર્ટનું ધ્યાન દોરાયુ છે, ત્યારે કોર્ટે મામલાને ગંભીરતાથી લેતા 19મી જુન સુધી રાજ્ય સરકારને સોંગંધનામુ રજુ કરવા આદેશ કર્યો છેં,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments