HomeBreaking Newsકાશ્મીરના ઉધમપુરમાં મુન્સિફ કોર્ટનો કરાયો શિલાન્યાસ

કાશ્મીરના ઉધમપુરમાં મુન્સિફ કોર્ટનો કરાયો શિલાન્યાસ

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહ્યા છે વિકાસના કામો

જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસનું કામ સતત ચાલી રહ્યું છે. આ અંતર્ગત  જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મુન્સિફ કોર્ટનો શિલાન્યાસ કર્યો . આ ઉમદા કાર્યને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. કોટીશ્વરસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.  આ પ્રસંગે વાત કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે આ કોર્ટની સ્થાપના પછી જમ્મુ કાશ્મીરના લોકો માટે ખુબજ ઉપયોગી થઇ પડશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments