HomeGujaratવડોદરામાં પાણીનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ

વડોદરામાં પાણીનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ

વડોદરામાં પાણીનું વેચાણ કરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જગમાં પાણી સપ્લાય કરતા વેચાણ કરતાઓ સામે મનપાએ તપાસ હાથ ધરી છે. મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ વડોદરાના અલગ અલગ 4 ઝોનમાં પાણી વેચાણકારોની ત્યાં દરોડા પાડ્યા હતા. અને અધિકારીઓ દ્વારા પાણી વેચાણકારોને ત્યાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.પરંતુ હજી નમૂનાના રિપોર્ટસ સામે આવ્યા નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments