એડવાન્સ ટેક્સ ભરનારાઓ માટે એએમસીએ જાહેર કરી બમ્પર યોજના

    0
    417

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પ્રોપર્ટી ટેક્સમાં એડવાન્સ ટેક્સની યોજનાની જાહેરાત કરાઈ છે આ યોજના તારીખ 18 એપ્રિલથી 17 મે  સુધી લોકો આ યોજના નો લાભ લઇ શકશે તેમજ સો ટકા વ્યાજ માફી યોજના પણ 30 એપ્રિલ સુધી અમલમાં મૂકવામાં આવેલ છે

    તેમને પણ પ્રોપર્ટી ટેક્સ માં સો ટકા વ્યાજ માફી મળશે જે કોઈપણ પ્રોપર્ટી ટેક્સ ધારક વર્ષ 202–23 નો ચાલુ વર્ષ પહેલાંના બે વર્ષ પ્રોપર્ટી ટેક્સ ભરેલો હશે તો તેમને રિબેટ પેટે 12% ડિસ્કાઉન્ટ મળશે તેમ જ ઓનલાઇન પેમેન્ટમાં એક ટકો મળશે તેમજ આગામી બે વર્ષના2024– 25, 2025–26 માં એડવાન્સ ટેક્સ ભરશે તો 14 અને 15% સુધી રીબેટ ડિસ્કાઉન્ટ મળશે આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત 12% થી લઈને 15% સુધીની વ્યાજ માફીની યોજના ૧૮મી એપ્રિલથી 17મી મે સુધી અમલમાં મૂકવામાં આવી..