HomeDeshકર્ણાટક વિધાનસભાની ચૂંટણી,ભાજપે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી,ભાજપે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો જીત મેળવવા માટે મંથન કરી રહ્યાં છે.આની વચ્ચે ભાજપે ઉમેદવારોની બજી યાજી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે કુલ 224માંથી 213 નામોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ઇશ્વરપ્પા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરની સીટો માટે હજુ સુધી કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ 11 બેઠક સસ્પેન્સ યથાવત છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments