આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિરોધ પક્ષો દ્વારા પણ મંથન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વિપક્ષી એકતાને આંચકો આપતા સમાચાર સામે આવ્યાં છે. એનસીપીના વડા શરદ પવારે અદાણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સંસદમાં અદાણીના મુદ્દા પર આ વખતે વધારે પડતી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે હિડનબર્ગના રિપોર્ટની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ રહી છે.તેમણે હિડનબર્ગના રિપોર્ટ ઉપર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતુંકે આ રિપોર્ટનો શું આધાર છે.આ તમામ વસ્તુઓ કોઈને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી રહી છે
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]