Home State Gujarat ગુજરાત ભાજપ યુવા મોર્ચાના કાર્યકરો પ્રચારમાં જશે કર્ણાટક

ગુજરાત ભાજપ યુવા મોર્ચાના કાર્યકરો પ્રચારમાં જશે કર્ણાટક

0
447

6 અપ્રિલે ભાજપનો છે સ્થાપના દિવસ

6 એપ્રિલ ભજપનો સ્થાનપના દિવસ છે ત્યારે ગુજરાત ભાજપ 6 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી સેવા દિવસની ઉજવણી કરશે, જેમાં સ્વચ્છતા અભિયાન અને સેવા વસ્તીમાં સેવાંકીય કામો અને સમૂહ ભોજન્ન અંગે કાર્યક્રમો થશે…12 તારીખે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 14 એપ્રિલે વ્હાઇટ 20 ચોક અને ચોપાલનું આયોજન કરાયું છે.યુવા મોરચા માટે 2 દિવસ રાત્રી પ્રવાસ આયોજન કરાયું છે…અલગ અલગ 11 કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે…બુથ સશક્તિકરણ અભિયાન અંગે કાર્યકરોને ટાસ્ક આપવામાં આવશે…કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાતના યુવાનો કામ કરશે…યુવા મોરચાના 25 કાર્યકરો કર્ણાટકની ચૂંટણીમાં 20 દિવસ રહેશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે