HomeDharmaશ્રીકૃષ્ણ તથા માતા રૂક્ષ્મણીજીના દર્શન માટે એસટી બસની વ્યવસ્થા

શ્રીકૃષ્ણ તથા માતા રૂક્ષ્મણીજીના દર્શન માટે એસટી બસની વ્યવસ્થા

જામખંભાળિયા સહિત જીલ્લામાં તંત્ર દ્વાત્ર ખાસ વ્યવસ્થા

દ્વારકામાં માતા રૂક્ષ્મણીજી વિવાહના દર્શનનો લોકોને લાભ મળે અને ધર્મોત્સવમાં સહભાગી બની શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા માતા રૂક્ષ્મણીજીના દર્શનનું અને મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે .જે અંતર્ગત બે દિવસ જુદા જુદા કાયૅક્રમો યોજવામાં આવ્યા છે . આ માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી તે અંતર્ગત જામ ખંભાળિયા સહિત જીલ્લામાં એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ નાગરિકો લઇ શકશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments