Home State Gujarat  શું તમને પણ સરકારી યોજનાઓ માં રોકાણ કરવું ગમે છે?

 શું તમને પણ સરકારી યોજનાઓ માં રોકાણ કરવું ગમે છે?

0
503

સીનીયર સીટીઝન માટે  સેવિંગ સ્કીમ ના રોકાણ માં કરાયો વધારો

જોઈન્ટ એકાઉન્ટ માં  ૭.૫ લાખ ને અધરી ૧૫ લાખ કરાયા

જો તમને પણ નાની નાની બચત કરવા માં રસ છે તો આ સમય આપના માટે ખુબ જ શાનદાર છે. કારણકે નાની બચત યોજનાઓ કરી ને જ તમે ઓછા રોકાણ માં વધુ ઇન્વેસમેન્ટ મેળવી શકો છો.સરકાર સમયે સમયે  આ યોજનાઓ માં ફેરફાર કરતા જ રહે છે જેથી લોકો ને પણ  તેનો ફાયદો મળી રહે છે.

સરકાર દ્વારા ચલાવામાં આવતી આવી સ્મોલ એટલે કે નાની બચત યોજનાઓ વિષે નાગરિકો ને અવેર પણ કરવા માં આવે છે.જેનો લાભ સૌથી નાના માં નાના વ્યક્તિ ને પણ મળી રહે.

યોજનાઓ વિષે ની થોડી માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના

કિસન વિકાસ પત્ર

સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ

પબ્લિક પ્રોવીદેન્ત ફંડ

પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ

પોસ્ટ ઓફીસ ટાઇમ ડીપોઝીટ

સરકારે હાલ માં જ બચત યોજનાઓ ઉપર વ્યાજદર ઘટાડ્યો છે તેમજ સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ માં પણ રોકાણદર વધાર્યો છે. જેનો સીધો જ ફાયદો નાના નાના કિસાનો તેમ જ મહિલાઓ ને પણ થશે અને મહિલાઓ પણ ઝડપી આત્માનિર્ભર બનવાનો નિર્ણય કરી શકશે.

નેશનલ સેવિંગ સર્ટીફીકેટ નો વ્યાજદર ૭% થી વધી ને ૭.૭% થઇ ગયો છે.

સીનીયર સીટીઝન સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજદર વધી ને ૮.૨% થઇ ગયો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માં રોકાણ પર હવે ૭.૬ થી ૮% સુધી નું રીટર્ન મળશે.

કિસન વિકાસપત્ર માં પણ રોકાણ માટેના મહિનાઓ ની લીમીટ ને ઘટાડી દેવા માં આવી છે.જે પેલા ૧૨૦ હતા તેની જગ્યા એ ૧૧૫ કરી દેવા માં આવ્યા છે.તેમ જ ૭.૫ % સુધી નું વ્યાજ પણ મળી શકશે.સરકારે વડીલો માટે ચાલી રહેલી સ્મોલ સેવિંગ સ્કીમ પર રોકાણ લીમીટ વધારી દીધી છે. તેમાં પણ સિંગલ એકાઉન્ટ માટે ૪.૫ લાખ રૂપિયા થી વધી ને ૯ લાખ કરી દેવાયા છે. તેમજ જોઈન્ટ એકાઉન્ટ પર ૭.૫ લાખ ની જગ્યા એ ૧૫ લાખ કરી દેવા માં આવ્યું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે