HomeChatako - Programઅમૂલ દૂધનો નવો ભાવ થયો અમલી

અમૂલ દૂધનો નવો ભાવ થયો અમલી

અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

અમૂલ દ્વારા 6 મહિનામાં બીજી વખત ભાવ વધ્યા

ગુજરાતની જનતા મોંઘવારી વચ્ચે પીસાઈ રહી છે, અમૂલ  દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનોવધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાંબીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. મહત્વનું છે કે, અમૂલનીગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનોવધારો કરાયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments