Home Main 88% ITRની થઈ ગઈ પ્રોસેસિંગ, 14 લાખ ટેક્સ પેયર્સ અત્યાર સુધી નથી...

88% ITRની થઈ ગઈ પ્રોસેસિંગ, 14 લાખ ટેક્સ પેયર્સ અત્યાર સુધી નથી કર્યું રિટર્ન વેરિફાઈ- આઇટી વિભાગ

0
437
આઇટી વિભાગ
આઇટી વિભાગ

નાણાંકીય વર્ષ 2023-24માં જેટલા પણ ટેક્સ પેયર્સ અત્યાર સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવ્યું છે તેમાથી 5 સપ્ટેમ્બર 2023 સુધી તેમાથી 88 ટકા ટેક્સ પેયર્સ પ્રોસેસિંગ થઈ ગઈ છે.  ઈન્કમ ટેક્સ વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 6 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન ની પ્રોસેસિંગ થઈ ચુકી છે. ઈન્કમ ટેક્સ વિભાગના ડેટા પ્રમાણે અત્યાર સુધી 12 ટકા લોકોએ વેરિફાઈડ ઈન્કમ ટેક્સ રિટર્ન ની પ્રોસેસિંગ કરવાનું બાકી છે. 

12 લાખ ટેક્સપેયર્સ પાસે વિભાગે માંગી સફાઇ

ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યુ કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 12 લાખ એવા ઈન્કમ ટેક્સ રિટર્ન છે જેમા વિભાગે ટેક્સ પેયર્સને રજિસ્ટર્ડ ઈ-ફાઈલિંગ એકાઉન્ટ દ્વારા વધારે જાણકારી પુરી પાડવા કહેવામાં આવ્યું છે. વિભાગે ટેક્સપેયર્સને જલ્દી જાણકારી આપવા માટે કહ્યુ છે. 

10 દિવસમાં રિટર્ન ની પ્રોસેસિંગ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે ટેક્સ રિટર્ન ના વેરિફિકેશન પછી રિટર્ન પ્રોસેસિંગના સમયને ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. જો કે 2022-23 ના નાણાંકીય વર્ષમાં 16 દિવસ હતા. તો 2019-20 ના નાણાંકીય વર્ષમાં તેનો સમય 82 દિવસોનો હતો. આના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસિંગ માટે ટેક્સપેયર્સને ઘણી રાહ જોવી પડતી હતી.

14 લાખે નથી કર્યુ રિટર્ન વેરિફાઈ

ટેક્સ વિભાગે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 6.98 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન જમા થયા હતા. જેમા 5 સપ્ટેમ્બર સુધી 6.84 કરોડ રિટર્ન વેરિફાઈ કરવામાં આવ્યા છે. એટલે કે હજુ સુધી 14 લાખ ટેક્સપેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્નનું વેરિફિકેશન નથી કર્યું. વિભાગે ટેક્સપેયર્સેને જલ્દીથી વેરિફિકેશનની પ્રોસેસ પુરી કરવા માટે કહ્યુ છે. 

નાણાંકીય વર્ષ 2023-24માં જેટલા પણ ટેક્સપેયર્સ અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ રિટર્ન જમા કરાવ્યું છે તેમાથી 5 સપ્ટેમ્બર 2023 સુધી તેમાથી 88 ટકા ટેક્સપેયર્સ પ્રોસેસિંગ થઈ ગઈ છે.  ઈન્કમટેક્સ વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 6 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસિંગ થઈ ચુકી છે. ઈન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે અત્યાર સુધી 12 ટકા લોકોએ વેરિફાઈડ ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસિંગ કરવાનું બાકી છે. 

12 લાખ ટેક્સપેયર્સ પાસે વિભાગે માંગી સફાઈ 

ઈન્કમટેક્સ વિભાગે કહ્યુ કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 12 લાખ એવા ઈન્કમ ટેક્સ રિટર્ન છે જેમા વિભાગે ટેક્સપેયર્સને રજિસ્ટર્ડ ઈ-ફાઈલિંગ એકાઉન્ટ દ્વારા વધારે જાણકારી પુરી પાડવા કહેવામાં આવ્યું છે. વિભાગે ટેક્સપેયર્સને જલ્દી જાણકારી આપવા માટે કહ્યુ છે. 

10 દિવસમાં રિટર્નની પ્રોસેસિંગ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે ટેક્સ રિટર્નના વેરિફિકેશન પછી રિટર્ન પ્રોસેસિંગના સમયને ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. જો કે 2022-23 ના નાણાંકીય વર્ષમાં 16 દિવસ હતા. તો 2019-20 ના નાણાંકીય વર્ષમાં તેનો સમય 82 દિવસોનો હતો. આના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસિંગ માટે ટેક્સપેયર્સને ઘણી રાહ જોવી પડતી હતી.

14 લાખે નથી કર્યુ રિટર્ન વેરિફાઈ

ટેક્સ વિભાગે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 6.98 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન જમા થયા હતા. જેમા 5 સપ્ટેમ્બર સુધી 6.84 કરોડ રિટર્ન વેરિફાઈ કરવામાં આવ્યા છે. એટલે કે હજુ સુધી 14 લાખ ટેક્સપેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્નનું વેરિફિકેશન નથી કર્યું. વિભાગે ટેક્સપેયર્સેને જલ્દીથી વેરિફિકેશનની પ્રોસેસ પુરી કરવા માટે કહ્યુ છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે