HomeBreaking Newsરાજસ્થાનમાં ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર રસ્તા પર ઉતર્યા

રાજસ્થાનમાં ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર રસ્તા પર ઉતર્યા

રાજસ્થાનમાં ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર રસ્તા પર ઉતર્યા 
'આરોગ્ય અધિકાર બિલ'ને લઈને ડોક્ટરોનો વિરોધ 
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 'આરોગ્યનો અધિકાર બિલ' બિલને લઈને સરકાર અને ડૉક્ટરો વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં રાજસ્થાન સરકાર જ્યારથી જનતાને મેડિકલ સુવિધા પૂરી પાડવાની છે. જ્યારથી 'આરોગ્યનો અધિકાર બિલ' લાવવામાં આવ્યું છે ત્યારથી ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો તેના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. હવે પણ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી રહેલું આ પ્રદર્શન ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું, જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે, ડોક્ટર્સનું કહેવું છે કે, રાજસ્થાન સરકાર પોતે જ સમજી શકતી નથી કે બિલ કેવી રીતે પાસ કરવું. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments