HomeDeshદેશમાં કોરોનાના 7171 નવા કેસ 

દેશમાં કોરોનાના 7171 નવા કેસ 

દેશમાં કોરોનાના કેસોએ ફરી ચિંતા વધારી છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7171 કેસ નોંધાયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 40 લોકોએ જીવ ગુમાવ્યાં છે.દેશમાં કોરોનાના સક્રિય કેસોની  સંખ્યા 51 હજારને પાર પહોંચ્યાં છે.જ્યારે સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 4.75 ટકા છે.દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 98.70 પર પહોંચ્યો છે.મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો દેશમાં સૈથી વધારે 15 લોકોએ કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યાં છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments