HomeBreaking Newsગુજરાતમાં કોરોનાના નવા ૨૪૪ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૨૪૪ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૮૬ કેસ, મહેસાણામાં ૧નું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૨૪૪ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૮૬ કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં ૩૮, સુરતમાં ૪૩, મહેસાણામાં ૧૮, ગાંધીનગરમાં ૧૬, જયારે પાટણમાં નવા ૭ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૩ લોકો વેન્ટીલેટર પર છે. મહેસાણામાં કોવિડથી ૧ મોત પણ થયું છે, જયારે ૧૭૫૯ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૯ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૦૭ લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments