વડાપ્રધાને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ સહાય જાહેર કરી
કેરળના મલપ્પુરમ જીલ્લામાં બોટ પલટી જવાની ઘટના બની છે કેરળના તાનુર પાસે મોડી રાત્રે આ દુર્ઘના બની છે અને અત્યાર સુધીમાં 22 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે
9 લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડાપ્રધાન સહિત રાજનેતાઓને આ ઘટનાની જાણ થતા શોક વ્યક્ત કર્યો છે .
પીએમ મોદીએ જણાવ્યું કે ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોને પીએમ કેર ફંડમાંથી બે લાખની સહાય કરવામાં આવશે.