HomeBreaking Newsગુજરાતમાં કોરોનાના નવા ૧૬૧ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૧૬૧ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૪૫ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૧૬૧ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૪૫ કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં ૨૮, સુરતમાં ૩૫, મહેસાણામાં ૧૦, ગાંધીનગરમાં ૭, જયારે રાજકોટમાં નવા ૫ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૪ લોકો વેન્ટીલેટર પર છે. જયારે ૧૮૨૨ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૯ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૨૧૪ લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments