બેંક ઓફ બરોડએ કોને મોકલી 16 કરોડની નોટિસ

0
147

.બેંકોમાં અવારનવાર ગરબડો થતા હોવાનું સામે આવતું હોય છે.. બેંકોમાં અનેકવાર ગ્રાહકો પણ લોન લઈને ભાગી જતા હોય છે. અથવા છેતરપીંડિ આચરતા હોય છે જો કે એક બેંક સફાઇ કર્મચારીને પ્રોપર્ટી ઉપર લોનની વસુલાત માટે 16 કરોડની નોટિસ ફટકારી છે, મહત્વની વાત એ  છે કે આ સફાઇ કર્મચારીએ ક્યારેય આ બેંકમાંથી લોન લીધી જ નથી, ઘટના વડોદરાની છે અને બેંક પંજાબ નેશનલ બેંકન છે તમને જણાવીએ કે પંજાબ નેશનલ બેંકે વડોદરામાં અલ્કાપુરીમાં આવેલી પ્રોપર્ટી પર લોન આપી હતી. જે લોન કોને આપી તે કોઈને ખબર નથી.પરંતુ જ્યારે લોન વસુલવાની વારો આવ્યો ત્યારે એક સામાન્ય નગરપાલિકાના કર્મચારીના માથે 16 કરોડની નોટિસ આપી દીધી . બેંક દ્વારા સફાઈ કર્મચારી શાંન્તિલાલ પર કેસ કરી જિલ્લા કલેકટરને આ અંગે જાણ કરાતા કલેકટર ઓફિસ દ્વારા જપ્તી માટે 16 કરોડ બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે.જ્યારે સફાઇ કર્મીએ ક્યારેય બેંકથી કોઇ પણ પ્રકારની લોન જ લીધી નથી, શાંતિલાલા જણાવે છે કે તે તો કોર્પોરેશનમા ઝાડુ મારવાનુ કામ કરે છે,