સામાન્ય ભાષામાં કહીએ તો વધુ પડતું ટેન્શન લેવું આપડે તેને હાઈપર ટેન્શન કહીએ છીએ…
પણ આજે અમે તમને જણાવીશું કે ડોક્ટર આ વિષય પર શું કહે છે !
માનવ શરીર માટે બ્લડ પ્રેશરની એક સીમા નક્કી કરેલ છે.. સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ હોવું જોઈએ. જો બ્લડ પ્રેશર ૧૪૦/90 પર પહોંચે છે, તેને હાઈપર ટેન્શન કહેવાય છે.
હાઇપર ટેન્શનના અજાણ્યા સત્ય વિષે જાણીએ :
આપને એ પણ જણાવી દઈએ કે હાઈપર ટેન્શનએ ગ્રીક શબ્દ છે.
હાઇપર ટેન્શનના કારણો નીચે મુજબ છે :
- વારસાગત
- સ્થૂળતા
- બેઠાળુ જીવન
- વધુ પડતી દવાઓ લેવી
- જંક ફૂડ
- મીઠાનું વધુ પ્રમાણ
- માનસિક તણાવ
- ધુમ્રપાન-તમાકુનું સેવન
હાઈપર ટેન્શનના લક્ષણો શું ?
- માથાનો સતત દુઃખાવો
- શ્વાસની તકલીફ
- છાતીમાં દુઃખાવો
- અતિશય પરસેવો
- ઉલટી થવી
- અનિયમિત ધબકારા
- ગરદનમાં સતત દુઃખાવો થવો
- કાનમાં સતત દુઃખાવો થવો
વધુ વિગત મેળવવા માટે નિહાળો આ કાર્યક્રમ :
લાઈફ સસ્ટાઈલ મોડિફિકેશનથી આપને ઘણા રોગોમાંથી રાહત મળશે.
આપ આ કાર્યક્રમને ફેસબુકમાં પણ જોઈ શકો છો
આ ઉપરાંત જાણો અન્ય તકલીફો અને સારવાર વિષે