હાઈપર ટેન્શન !

    0
    154
    hypertension
    hypertension

    સામાન્ય ભાષામાં કહીએ તો વધુ પડતું ટેન્શન લેવું આપડે તેને હાઈપર ટેન્શન કહીએ છીએ…

    પણ આજે અમે તમને જણાવીશું કે ડોક્ટર આ વિષય પર શું કહે છે !

    માનવ શરીર માટે બ્લડ પ્રેશરની એક સીમા નક્કી કરેલ છે.. સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ હોવું જોઈએ. જો બ્લડ પ્રેશર ૧૪૦/90 પર પહોંચે છે, તેને હાઈપર ટેન્શન કહેવાય છે.

    હાઇપર ટેન્શનના અજાણ્યા સત્ય વિષે જાણીએ :

    આપને એ પણ જણાવી દઈએ કે હાઈપર ટેન્શનએ ગ્રીક શબ્દ છે.

    image 9

    હાઇપર ટેન્શનના કારણો નીચે મુજબ છે :

    • વારસાગત
    • સ્થૂળતા
    • બેઠાળુ જીવન
    • વધુ પડતી દવાઓ લેવી
    • જંક ફૂડ
    • મીઠાનું વધુ પ્રમાણ
    • માનસિક તણાવ
    • ધુમ્રપાન-તમાકુનું સેવન

    image 10

    હાઈપર ટેન્શનના લક્ષણો શું ?

    • માથાનો સતત દુઃખાવો
    • શ્વાસની તકલીફ
    • છાતીમાં દુઃખાવો
    • અતિશય પરસેવો
    • ઉલટી થવી
    • અનિયમિત ધબકારા
    • ગરદનમાં સતત દુઃખાવો થવો
    • કાનમાં સતત દુઃખાવો થવો

    વધુ વિગત મેળવવા માટે નિહાળો આ કાર્યક્રમ :

    લાઈફ સસ્ટાઈલ મોડિફિકેશનથી આપને ઘણા રોગોમાંથી રાહત મળશે.

    આપ આ કાર્યક્રમને ફેસબુકમાં પણ જોઈ શકો છો

    આ ઉપરાંત જાણો અન્ય તકલીફો અને સારવાર વિષે