HomeDeshસિલીગુડીમાં હિમાલયની તળેટીમાં યોજાઈ G20 પ્રવાસન બેઠક

સિલીગુડીમાં હિમાલયની તળેટીમાં યોજાઈ G20 પ્રવાસન બેઠક

વિશ્વના 130 પ્રતિનિધિઓએ લીધો ભાગ

સિલીગુડીમાં હિમાલયની તળેટીમાં 2જી G20 પ્રવાસન બેઠકમાં લગભગ 130 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેઓએ ભારત સરકારની આતિથ્ય સત્કારની પ્રશંસા કરી અને તેને ‘શાનદાર’ અને ‘વૈશ્વિક’ ગણાવી. બેઠક પછી, મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને રાજદૂતો પરંપરાગત ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. આગામી G20 પ્રવાસન બેઠક J&Kમાં યોજાવાની છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments