HomeFinanceડીસા એપીએમસીમાં ખેડુતોએ કેમ કર્યો હાબાળો

ડીસા એપીએમસીમાં ખેડુતોએ કેમ કર્યો હાબાળો

ડીસા એપીએમસીમાં ખેડુતોએ કેમ કર્યો હાબાળો

ડીસા એપીએમસી માર્કેટમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ છે તમ્બાકુના ભાવ ના મળતા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ખેડુતોએ ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો, મોટી સંખ્યામાં ખેડુતો એકત્રિત થઈ એપીએમસીમા રજુઆત કરી હતી,  એક તરફ  ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે ત્યારે જગતના તાત ખેડુતોને તમાકુના ભાવ ના મળતા ખેડુતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments