Home Dharma ભગવાન રામલલાની મૂર્તિ હસી પડી !! વિડીઓ જોયો કે નહિ ? જાણો...

ભગવાન રામલલાની મૂર્તિ હસી પડી !! વિડીઓ જોયો કે નહિ ? જાણો શું છે હકીકત  

0
770
રામલલાની મૂર્તિ
રામલલાની મૂર્તિ

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઈ, ભગવાનની મૂર્તિ એટલી અલોકિક છે કે જોઇને જ ભગવાનના સાક્ષાત દર્શન થઇ જાય, ત્યારે ભગવાન રામલલાનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભગવાન તેમની આંખો પટપટાવી રહ્યા છે, ભગવાન રામલલાની મૂર્તિ સ્મિત કરી રહી છે, આ વિડીઓને લોકો ખુબ વાયરલ કરી રહ્યા છે, ત્યારે શું છે વિડીઓની હકીકત વાંચો આમારા આ અહેવાલમાં       

રામલલાની મૂર્તિ

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. દેશભરમાં લોકોએ સોમવારની સાંજ દિવાળી જેમ મનાવી. રામલલા બિરાજમાન થયાના અવસર પર પોત- પોતાના ઘરોમાં દીવો અને ફટકડાં ફોડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામલલાની નવી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમણે આ અવસરને નવા યુગના આગમનનો પ્રતીક કરાર આપ્યો હતો અને લોકોને મંદિર નિર્માણથી આવનારા 1000 વર્ષોનો મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો નાખવાની અપીલ કરી. ગઈ કાલ આખો દિવસ સોશિયલ મીડિયા પર પણ રામ મંદિર છવાયેલું રહ્યું અને લોકોએ ભગવાન શ્રીરામ બિરાજ્યા તે સમયની તસવીરો અને વીડિયો શેર કર્યા. 

વાયરલ વીડિયોમાં રામલલાની મૂર્તિ આંખો પટપટાવી રહ્યા છે

પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી શું તમે જોયું છે કે રામલલા તેમની આંખો પટપટાવી રહ્યા હતા ? હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા રામલલા તેમની આંખો પટપટાવી રહ્યા છે અને ચહેરા પર મુશ્કુરાહટ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોને જોઈ એવુ લાગે છે કે, રામલલાની મૂર્તિ જીવતી થઈ ગઈ હોય અને પ્રભુ હસતાં જોવા મળી રહ્યા છે. રામલલા તેમા પોતાની ગરદન હલાવતા નજર પડી રહ્યા છે તેમજ તેની સાથે સાથે તેમના હોઠ અને ગાલ પણ હલી રહ્યા  છે. એવુ લાગી રહ્યું છે કે, રામલલા તેમના ભક્તો પર કૃપા વરસાવી રહ્યો છે.

વાયરલ વીડિયો ક્લિપ જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા

રામલલાની મૂર્તિ

આ વીડીયો ક્લિપ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જો કે, હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આ રામલલાની મૂર્તિની વીડિયો ક્લિપ સાચી છે કે ખોટી છે? પરંતુ ફેક્ટ ચેકમાં એ હકીકત સામે આવી કે, આ વીડિયો ક્લિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવવામાં આવી છે. એટલે જે લોકોને આ હકીકતનો ખ્યાલ નથી તેઓ આ વાતને કોઈ ચમત્કાર ન સમજે.

તમે આ પણ વાંચી શકો છો

ICCની વર્ષ 2023 ની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત, 11 ખેલાડીઓમાં 6 ખેલાડી તો માત્ર ભારતના, જાણો કોને મળ્યું પ્લેઈંગ 11 માં સ્થાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે