HomeDeshમહાકાલ મંદિરમાં ભસ્મ આરતીના દર્શન માટે નકલી ટીકીટ બનાવી

મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીના દર્શન માટે નકલી ટીકીટ બનાવી

દિલ્હીના ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી

ભક્તો તેમની અરજીઓ સાથે ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરે પહોંચે છે અને જ્યારે તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે ભગવાનના આશીર્વાદ લેવા જાય છે. પરંતુ તાજેતરમાં મહાકાલના દરબારમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં ભસ્મ આરતીમાં હાજરી આપવા માટે દિલ્હીના ત્રણ લોકોએ નકલી ટિકિટનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ખુલાસા પર તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments