Home Desh મરીન નેશનલ પાર્કમાં ‘ખાસ સફારી’ : ડોલ્‍ફીન નિહાળી શકાશે

મરીન નેશનલ પાર્કમાં ‘ખાસ સફારી’ : ડોલ્‍ફીન નિહાળી શકાશે

0
535
મરીન નેશનલ પાર્કમાં ‘ખાસ સફારી' : ડોલ્‍ફીન નિહાળી શકાશે
મરીન નેશનલ પાર્કમાં ‘ખાસ સફારી' : ડોલ્‍ફીન નિહાળી શકાશે

મરીન નેશનલ પાર્કમાં ખાસ સફારી‘ : ડોલ્‍ફીન નિહાળ શકાશે

ગુજરાતના વન વિભાગે કર્યું આયોજન : ગુજરાતના દરીયામાં ડોલ્‍ફીનનો વધારો

મરીન નેશનલ પાર્કમાં જીવતા પરવાળા અને મોટી સંખ્‍યામાં પ્રવાસી પક્ષીઓ જોઇને તમે ખુશ થઇ જતા હો તો ત્‍યાં પ્રવાસીઓ માટે કચ્‍છના અખાતમાં બીજુ પણ ઘણું જોવાનું છે.તમે બોટમાં બેસીને ડોલ્‍ફીનને નીહાળીને તમારી આંખોને શાંત કરી શકો છો. ડોલ્‍ફીનની વસ્‍તીમાં થયેલ વધારાને ધ્‍યાનમાં રાખીને ગુજરાતનો વન વિભાગ મરીન નેશનલ પાર્ક ખાતે એક સ્‍પેશ્‍યલ સફારી શરૂ કરવાનું આયોજન કરી રહ્યો છે.વન વિભાગ દ્વારા ડીસેમ્‍બરમાં કરવામાં આવેલ પ્રથમ અધિકૃત વસ્‍તીગણત્રીમાં ૨૧૧ ડોલ્‍ફીન હોવાનું જાહેર થયું છે જે બે દાયકા પહેલાની ૧૧૧ની સંખ્‍યા કરતા લગભગ બમણી છે. ડોલ્‍ફીનના આ વસ્‍તી વધારાથી પ્રોત્‍સાહિત વન વિભાગ વન્‍ય પ્રાણીના ચાહકોને કુદરતની આ સુંદર રચનાને તેમના કુદરતી રહેઠાણમાં નિહાળવાની તક આપવા માંગે છે.આ સમાચારની પુષ્‍ટિ કરતા પ્રીન્‍સીપાલ ચીફ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ નિત્‍યાનંદ શ્રીવાસ્‍તવે કહ્યું ‘‘અમે જાગૃતિ અભિયાનો શરૂ કરવાના છીએ અને કોસ્‍ટગાર્ડ, સ્‍થાનિક પોલીસ અને વિભાગના અધિકારીઓની એક ટાસ્‍ક ફોર્સની રચના આ વિસ્‍તાર નિરીક્ષક માટે કરવાનો પ્રસ્‍તાવ મુકયો છે. લાયન સફારીની જેમ જ અમે કેટલીક બોટો રજીસ્‍ટર કરીને તેમને આ પ્રવાસન વિસ્‍તારમાં ચલાવવાની કોસ્‍ટ ગાર્ડના સહકારથી કરવામાં આવશે.”

૨૧૧ ડોલ્‍ફીનનો રિપોર્ટ ભલે ઉત્‍સાહજનક હોય પણ ભારતીય દરિયાકાંઠે ડોલ્‍ફીનની વસ્‍તી ઘટી રહી હોવાની ચેતવણી અપાઇ રહી છે. એક સીનીયર અધિકારીએ કહ્યું કે, ડોલ્‍ફીનના ઘટાડાના કારણે કેન્‍દ્રએ પ્રોજેકટ ડોલ્‍ફીન લોન્‍ચ કરવો પડયો છે. ઇન્‍ટરનેશનલ યુનિયન ફોર કન્‍ઝર્વેશન ઓફ નેચર દ્વારા ડોલ્‍ફીનને તેમની સામેના રહેઠાણ ગુમાવવું, જળ પ્રદૂષણ, તટીય વિકાસ, વધુ માછીમારી અને વધતા જતા દરિયાઇ ટ્રાફીક જેવા ભયોના કારણે સંવેદનશીલ પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

વાંચો અહીં ઉમા ભારતી થયા નારાજ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે