HomeDeshભારતીય સેનાએ શ્રીનગરમાં મેરેથોનનું આયોજન કર્યું

ભારતીય સેનાએ શ્રીનગરમાં મેરેથોનનું આયોજન કર્યું

શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ભારતીય સેના હંમેશા જમ્મુ અને કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં યુવાનોને રમતગમત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ રાખવા અને રોજગાર માટે વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે પહેલ કરે છે. આ ક્રમમાં ભારતીય સેનાએ શ્રીનગરમાં મેરેથોન અને વોકથોનનું આયોજન કર્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments