HomeDeshભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે ભૂતાનના રાજા

ભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે ભૂતાનના રાજા

રાષ્ટ્રપતિ મુર્મુ અને PM નરેન્દ્ર મોદીને મળશે ભૂતાનના રાજા

ભૂટાનના રાજા વાંગચુક ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે છે. તેમની સાથે વિદેશ મંત્રી ડો. ટંડી દોરજી પણ હતા. તેમની ભારત મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર છે. ભૂટાનના રાજાની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની લાંબા સમયથી ચાલતી પરંપરાને ધ્યાનમાં રાખીને છે અને તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. વિદેશ મંત્રી એસ જયશંકર અને વરિષ્ઠ અધિકારીઓ ભૂટાનના રાજા સાથે મુલાકાત કરશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments