HomeDeshમનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો

મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો

દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જ્યુડીશીયલ કસ્ટડીમાં વધારો થયો છે. મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments