HomeUncategorizedભારતીય શેરબજારમાં તેજી,સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજારમાં તેજી,સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

સપ્તાહની શરૂઆતમાં સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે 59106 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 38 પોઈન્ટનો ઉછાળો નોંઘાયો હતો. નિફ્ટી 38  પોઈન્ટ વધીને 17398 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં 204 પોઈન્ટનો ઉછાળો થયો હતો.બેન્ક નિફ્ટી 204 પોઈન્ટના ઉછાળા સાથે 40813 પોઈન્ટ પર બંધ થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments