બ્રેકિંગ ન્યૂઝ ભર ઉનાળે ગાંધીનગરમાં વરસાદ

0
542

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.જેના કારણે રાજ્યમાં વાતાવવરણમાં પણ પલટો આવ્યો છે. ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા અચાનક વરસાદી ઝાપટા પડ્યા હતા.વરરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો બીજી બાજુ બેવડી  ઋતુના કારણે લોકો પણ મુંઝાયા હતા.વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ