HomeUncategorizedખંભાળિયા દ્વારકા નેશનલ હાયવે પર અકસ્માત,બે લોકો ઈજાગ્રસ્ત

ખંભાળિયા દ્વારકા નેશનલ હાયવે પર અકસ્માત,બે લોકો ઈજાગ્રસ્ત

ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ટુ વ્હીલર ચાલકે કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈને ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર બે લકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઈજાગ્રસ્તોને સારાવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં હતાં. ઇજાગ્રસ્તોના વ્હારે દેવભૂમી દ્વારકા જિલ્લાના કલેકટર અશોક શર્મા આવ્યાં હતાં. અને એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ સખેસડ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર સમયે કલેકટર ઉપસ્થિત રહ્યા હતાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments