HomeGujaratનંદાસણ પાસે લકઝરી બસ પલટી,અકસ્માતમાં બે બાળકના મોત

નંદાસણ પાસે લકઝરી બસ પલટી,અકસ્માતમાં બે બાળકના મોત

નંદાસણ પાસે સુરતથી જોધપુર જતી લકઝરી બસ પલટી હતી..જેના પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડીઆવ્યાં હતા અને ઘટનાની જાણ  108ને કરવામાં આવતા એમબ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.સાથે 3 ક્રેન પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.જ્યારે  7 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments